GR's

Item Name
Centralized Lighting Load Energy Saver System
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/s. Power Tech, 2nd floor, Century Bazar, Ambawadi, Ahmedabad M No. 9377315744, 9825615744 06-01-2016 to 14-06-2016 SP/RC/XII/LIGHTING LOAD ENE-SAV/GUJ/14-15/396433/1144542, Dtd. 06/01/2016
Item Name
Electro Chlorinator System (Capacity 25, 50, 100, 300, 500 & 1000 – Grams per Hours)
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/s.Sands Water Systems Pvt Ltd, 94-95, G.I.D.C., Motipura, Himmatnagar – 383001. M. No. 9825620703, 9974227393 02-01-2016 to 29-06-2016 SP/RC/XII/ELECTRO CHLORINATOR/GUJ/2014-15/396433/114299, Dtd. 29/12/2016
Item Name
TYRE TUBE & FLAPS (BRAND:-APOLLO TYRES)
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/s. KAPADIA CORPORATION, 7TH FLOOR, SUMERU CENTER, NEAR SUVIDHA SHOPPING CENTRE, PARIMAL UNDRE PASS, PALDI, AHMEDABAD-380007 – M.No.- 9327080449, 9328467604. 29-03-2016 to 28-03-2017 SP/VI/TYRE/GUJ/15-16/320510/1172330 Dtd. 29/03/2016

 

Price List Of Apollo Tyres

2 M/s. POOJA TYRE MARKETING, AAKAR COMPLEX,NYAYMANDIR ROAD, HIMMATNAGAR-383001 – M.No.-98795 93515, 99781 46150, 9825590515. 06-06-2016 to 05-06-2017 SP/RC/TYRE/GUJ/15-16/320510/1194550 Dtd. 06/06/2016

 

Price List Tyre & Tube

Item Name
Replicated Compact Disc with four color Printed Cover (C.D) and Replicated Digital V crsatilc Disc (DVD) and Blank Compact Disc (CD) and Blank Vcrsatilc Disc (DVD)
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 PRATIK COMPUTER PVT LTD, Silver Spring Building, B/h St. Xavier Ladies Hostel, Swastik Char Rashta, Navrangpura, Ahmedabad- 380009. 17-05-2015 to 16-05-2016 SP/RC/XII/REPLICATED CD/DVD/GDJ/14-15/552268/1128294, Dtd. 09-11-2015
Item Name
Plain Copier Paper
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 Essem Trading Company, Essem House, S. G. Road, B/h. Big Bazaar, Nr. Chokhi Dhani, AHMEDABAD-15
M.No. 99983 72462, 99255 26119
27-07-2016 to 20-11-2016 SP/X/PC/plain coper paper/GUJ/16/513395/1211271, DTD. 27-07-2016
2 Riddhi Suppliers, I/2, Parnakunj Society, Part-3, Nr. Kailash School, Meghaninagar, Ahmedabad-16 M.No- 9376127587,
Phone (O) 079-22168047
25-07-2016 to 12-11-2016 SP/X/RC/PLAIN COPIER PAPER/GUJ/15-16/513395/1210415, DTD 25-07-2016
Item Name
Fire Extinguisher & Self Activated Suppressor System
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 JOLLY AUTO AGENCY, 24,FIRST FLOOR, K.B.COMM.CENTRE, NR.DINBAI TOWER, LAL DARWAJA, AHMEDABAD- 1 M.No.- 9277203435.
Phone (0) 079-25506187
01-10-2015 to 31-03-2017 SP/RC/X/Fire Extinguishers/Guj/15-16/1115209, DTD. 01-10-2015
Item Name
Original and Genuine Auto Parts & Auto Electic Items of various vehicle manufactured by M/s. BOSCH Ltd
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 JOLLY AUTO AGENCY, 24,FIRST FLOOR, K.B.COMM.CENTRE, NR.DINBAI TOWER, LAL DARWAJA, AHMEDABAD- 1 M.No.- 9277203435.
Phone (0) 079-25506187
24-09-2015 to 23-09-2017 SP/VI/RC/SPARE PARTS/BOSCH LTD/15-16/610738/1113887, DTD.24/09/2015
Price List Of Bosch
Price List H2 2015 Master
Item Name
Original and Genuine Auto Parts Items
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/s. ACCEL AUTOLINKPRIVATE LIMITED, ACCEL HOUSE, 43/B/2, GIDC, INDUTRIAL ESTATE, MAKARPURA, VADODARA – 390010 M. NO. 9925189999, PHONE NO. 0265-2639997 19-04-2016 to 18-04-2017 SP/RC/AUTO PARTS TATA AUTOCOMP/GUJ/15-16/1178625, DTD.19/04/2016
Content Price List dated 01st August 2015
Item Name
Supply of ALL TYPE OF OIL & GREASE Manufactured
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/s. YASH MARKETING, OPP. AVTAR HOTEL NAROL-ISANPUR HIGHWAY, NAROL, AHMEDABAD-1. M.No.- 9727719939. M.No.- 9727752032 25-05-2016 TO 24-05-2017 SP/RC/VIII/ALL Type Of Oil & Grease/Guj/15-16/1190585, DTD.25/05/2016
Price list Oil & Grease

 

Price list Oil

Item Name
Supply Of CI Tamper Proof Air Valve
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/s. SANDS WATER SYSTEMS PVT. LTD., 94-95, GIDC, MOTIPURA, HIMMATNAGAR-383001, M.No.-98256 20703, Phone No.- 02772228345 22/06/2016 TO 21/06/2017 SP/VI/RC/Water Valve/GUJ/15-16/1199334, DTD.22/06/2016
Item Name
Supply of STEEL CUPBOARD (MAJOR)
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/s. Vansh Inc., 121,Aayna Complex, Hebatpur, Ahmedabad-380059. M.No.-9925195744 / 8100013000, P.No. 0281-306303 29-07-2016 TO 28-07-2017 SP/I/RC/Stell Cup Bpard/GUJ/16-17/251730/1212307, DTD.29/07/2016
Item Name
Supply of LED Lamp (7watt, 9watt)
NoSupplier Firm NameRate Contract PeriodRate Contract No, Date
1 M/S. GRE ELECTRONICS PVT. LTD., PLOT NO. 423, GIDC-II, DEIYASAN, MEHSANA-384002, M:9909925740, 9825070480 02-08-2016 TO 01-08-2017 SP/VI/RC/LED LAMP/GUJ/16-17/1213284, DTD.02/08/2016

FAQ

ગુજરાત રાજ્યની ખરીદનીતિ -૨૦૧૬ સંદર્ભે વારંવાર પુછતા પ્રશ્નો


પ્રશ્ન-૧ગુજરાત રાજ્ય ખરીદનીતિ -૨૦૧૬ નું અમલીકરણ કોને કરવાનું રહેશે ?
જવાબ (અ) ગુજરાત રાજ્ય ખરીદનીતિ -૨૦૧૬ રાજ્ય સરકારના વિભાગો, ખાતાના વડાઓ, કચેરીઓ, ઓથોરીટી, સરકારમાંથી ગ્રાન્ટ મેળવતા બોર્ડ/નિગમો સોસાયટીઓ વિગેરીએ ચુસ્તપણે કરવાનો રહેશે. (બ) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ પોતાની ખરીદ નીતિ, આ ખરીદ નીતિને સુસંગત તૈયાર કરવાની રહેશે. (ગ) આ નીતિના અમલીકરણમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે ઉદ્યોગ અને ખાણ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે અને ઉદ્યોગ અને ખાણ વિભાગનું અર્થઘટન અંતિમ અને બંધન કર્તા રહેશે.
 
પ્રશ્ન-૨રાજ્ય સરકારશ્રીએ ખરીદી અંગે કઇ સીસ્ટમ અપનાવેલ છે ?
જવાબ ગુજરાત રાજ્ય ખરીદનીતિ -૨૦૧૬ રાજ્ય સરકારના વિભાગો, ખાતાના વડાઓ, કચેરીઓ, ઓથોરીટી, સરકારમાંથી ગ્રાન્ટ મેળવતા બોર્ડ/નિગમો સોસાયટીઓ વિગેરીએ ચુસ્તપણે કરવાનો રહેશે. (બ) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ પોતાની ખરીદ નીતિ, આ ખરીદ નીતિને સુસંગત તૈયાર કરવાની રહેશે. (ગ) આ નીતિના અમલીકરણમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે ઉદ્યોગ અને ખાણ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે અને ઉદ્યોગ અને ખાણ વિભાગનું અર્થઘટન અંતિમ અને બંધન કર્તા રહેશે.
 
પ્રશ્ન-૩ટેન્ડર ફી કેવી રીતે નક્કી કરવાની હોય છે ?
જવાબ ટેન્ડર ફી:- ખરીદી હેઠળની આઈટમના અંદાજિત કિંમત ધ્યાને કઈ, રૂ. ૨૫ લાખ સુધી રૂ. ૧૫૦૦/- ટેન્ડર ફી રૂ.૨૫ લાખ થી રૂ. ૫૦ લાખ સુધી રૂ.૨૫૦૦/-, રૂ. ૫૦ લાખથી રૂ. ૧ કરોડ સુધી રૂ. ૫૦૦૦/- અને રૂ. ૧ કરોડથી વધુ રકમની ખરીદી માટે રૂ. ૧૫૦૦૦/- ટેન્ડર ફી લેવાની રહે છે.
 
પ્રશ્ન-૪ઈ.એમ.ડી એટલે શું ? ઈ.એમ.ડી કેટલી રાખવાની રહે છે ?
જવાબ ઈ.એમ.ડી એટલે અર્નેસ્ટ મની ડીપોઝીટ જે ખરીદી હેઠળની આઈટમનાં કુલ મુલ્યનાં ૩% ઈએમડી રાખવાની રહે છે.
 
પ્રશ્ન-૫સીક્યોરીટી ડિપોઝીટ કેટલી રાખવાની રહે છે ?
જવાબ સીક્યોરીટી ડિપોઝીટ: ખરીદી હેઠળની આઈટમનાંકુલ મુલ્યનાં ૫% સીક્યોરીટી ડિપોઝીટ રાખવાની રહે છે.
 
પ્રશ્ન-૬સોલીટરી ઓફર એટલે શું ? વિગતવાર જણાવો
જવાબ સોલીટરી ઓફર:- સોલીટરી ઓફર એટલે કે એક જ ટેન્ડર મળેલ હોય અને/અથવા તાંત્રિક ચકાસણીમાં એક જ ટેન્ડર સ્વીકાર્ય રહેતું હોય તેવા કિસ્સામાં પણ બીડર પેઢીનું ફાયનાન્સીયલ બીડ ઓપન કરવાનું રહે છે. સોલીટરી ઓફર અથવા સ્પર્ધા મર્યાદિત થયેલ હોય તેવા કિસ્સામાં ખરીદી અંગેના આખરી નિર્ણય માટે ભાવના વાજબીપણાનો આધાર લેવાનો રહે છે. બીડર પેઢીઓ દ્વારા ઓફર કરવામાં આવેલ ભાવ સામે તે ચીજ – વસ્તુનાં પ્રવર્તમાન બજાર ભાવ (માર્કેટ સર્વે), ટેન્ડર પ્રસિધ્ધ કરનાર કચેરી – ઈન્ડેન્ટર કચેરીની છેલ્લી ખરીદીની વિગતો, બીડર પેઢી દ્વારા આ ચીજ વસ્તુ ક્યા ભાવે સપ્લાય કરે છે તેની વિગતો માટે સાયન્ટીફીક માર્કેટ સર્વે કરી ભાવના વાજબીપણાના અભિપ્રાય સાથે ખરીદી અંગેનો એજન્ડા જે તે સમિતિ સમક્ષ નિર્ણય અર્થે રજૂ કરવાનો રહેશે.
 
પ્રશ્ન-૭રાજ્યના અતિ નાના(સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ એકમોને પ્રાઇઝ ટેન્ડર ફોર્મની કિંમત ચુકવવામાંથી તથા ઇ.એમ.ડી ભરવામાંથી મુક્તિ ક્યારે મળે ?
જવાબ રાજ્યના અતિ નાના(સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ એકમો કે જે ટે ન્ડર પ્રક્રિયામાં સીધે સીધા જ ભાગ લે અને ખરીદી હેઠળની ચીજવસ્તુઓના ઉત્પાદન માટેનો નોંધણી નંબર ધરાવતા હોય ઉપરાંત સી.એસ.પી.ઓ અથવા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ અથવા ડાયરેક્ટર જનરલ ઓફ સપ્લાઇઝ એન્ડ ડીસ્પોઝલ નો નોંધણી નંબર ધરાવતા હોય તેવા એકમો.( વિક્રેતા,એજ ન્ટ , ડેસ્ટ્રુબીટર કે અન્ય મધ્યસ્થી મારફત સરકારી ખરીદીમાં પરોક્ષ રીતે ભાગ લે તો તેમને આ મુક્તિનો લાભ મળવાપાત્ર નથી)
 
પ્રશ્ન-૮સામાન્ય સંજોગોમાં ઓન લાઈન (ઈ-ટેન્ડર) અથવા ઓફ લાઈન (ફીઝીકલ) ટેન્ડર પ્રસિધ્ધિનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા દિવસનો રાખવાનો રહે છે.
જવાબ સામાન્ય સંજોગોમાં ઓન લાઈન (ઈ-ટેન્ડર) અથવા ઓફ લાઈન (ફીઝીકલ) ટેન્ડર પ્રસિધ્ધિનો સમયગાળો ઓછામાં ઓછો ૨૧ દિવસનો રાખવાનો રહે છે.
 
પ્રશ્ન-૯ફાયનાન્સીયલ બીડ મુલ્યાંકન માટે પ્રવર્તમાન ખરીદ પધ્ધતિનાં નિયમો અને જોગવાઈઓ મુજબ એલ – ૧ બીડર પેઢી કેવી રીતે નિયત કરવાની રહેશે.?
જવાબ ફાયનાન્સીયલ બીડ મુલ્યાંકન માટે પ્રવર્તમાન ખરીદ પધ્ધતિનાં નિયમો અને જોગવાઈઓ મુજબ પ્રાઈસ પ્રેફરન્સ, પ્રાઈસ મેચીંગ તથા રાજ્યનાં/અન્ય રાજ્યનાં વેચાણવેરા (મુલ્ય વર્ધિત વેરા – વેટ) આધારીત ભાવનું તુલનાત્મક પત્રક તૈયાર એલ – ૧ બીડર પેઢી નિયત કરવાની રહેશે.
 
પ્રશ્ન-૧૦રૂ. ૧ લાખ કે તેથી વધુ રકમની ખરીદી માટે પ્રસિધ્ધ કરાએલ ટેન્ડરની પ્રસિધ્ધિ માટે બહોળો પ્રચાર કરવા શું કાળજી રાખવાની રહે છે ?
જવાબ રૂ. ૧ લાખ કે તેથી વધુ રકમની ખરીદી માટે પ્રસિધ્ધ કરાએલ ટેન્ડરની પ્રસિધ્ધિ મટે બહોળો પ્રચાર ધરાવતા ગુજરાતી તથા અંગ્રેજી દૈનિક પત્રોમાં જાહેરાતઆપવવાની રહે છે. કોઈ એક જિલ્લા કે પ્રાદેશિક વિસ્તાર પૂરતી આવૃતિમાં ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરવામાં ન આવે તેની કાળજી રાખવાની રહે છે.

Office of The Industries Commissionerate Block No. 1, 2nd Floor, Udyog Bhavan, Gandhinagar 382 010. Gujarat. INDIA
Ph. : 23252683/23252617 • Email ID : iccord@gujarat.gov.in

Copyright@2016, The Industries Commissionerate. All Rights Reserved.
Go back to top